જ્યારે બે ગુચળાને એકબીજાની નજીક રાખવામા આવે ત્યારે તેમની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ કોના પર આધાર રાખે?

  • [AIEEE 2003]
  • A

    બે ગૂચળામાંથી પસાર થતાં પ્રવાહ પર 

  • B

    બે ગુચળામાં પસાર થતાં પ્રવાહના બદલાવાના દર પર

  • C

    બે ગૂચળાના સાપેક્ષ સ્થાન અને દિશા પર 

  • D

    બે ગૂચળાના તારના દ્રવ્ય પર 

Similar Questions

સમાન લંબાઈ $l$ ના બે લાંબા સમકેન્દ્રીય સોલેનોઇડ છે. ક્રમશઃ અંદર અને બહારનાં ગુંચળાની ત્રિજ્યા $r_1$ અને $r_2$ અને પ્રતિ એકમ લંબાઈ આંટાવોની સંખ્યા $n_1$ અને $n_2$ છે. અંદરના ગુંચળાનો અન્યોન્ય પ્રેરણ થી આત્મપ્રેરણનું ગુણોત્તર _____ થાય.

  • [JEE MAIN 2019]

હેનરી શેનો $SI$ એકમ છે?

નાના ચોરસ લુપનાં બાજુને ત્રિજ્યા ધરાવતાં વર્તુળાકાર લૂપમાં મુક્વામાં આવેલ છે. બંનેનાં કેન્દ્ર એકસમાન છે. તો આપેલ સીસ્ટમનો અનોન્ય પ્રેરણ કોનાં સમપ્રમાણમાં છે ?

$P$ અને $Q$ ગુચળાને અમુક અંતરે મૂકેલા છે.જ્યારે $P$ ગુચળામાંથી $3\, A$ પ્રવાહ પસાર થાય ત્યારે $Q$ ગુચળામાંથી $10^{-3}\, Wb$ ચુંબકીય ફ્લક્સ પસાર થાય.$Q$ ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી.જ્યારે $P$ ગુચળામાંથી કોઈ પ્રવાહ પસાર થતો ના હોય અને $Q$ ગુચળામાંથી $2\, A$ પ્રવાહ પસાર થતો હોય ત્યારે $P$ ગુચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?

  • [JEE MAIN 2019]

$l$ બાજુવાળી ચોરસ લૂપને $L (L > l)$ બાજુવાળી મોટી ચોરસ લૂપને સમકેન્દ્રીય રીતે મૂકેલ છે,તો બંને વચ્ચે અનોન્યપ્રેરકત્વ કોના સપ્રમાણમાં હોય?

  • [IIT 1998]