બે ગૂંચળાઓ $0.002 \mathrm{H}$ અન્યોન્ય પ્રેરણ ધરાવે છે. પ્રથમ ગૂંચળામાં $i=i_0$ sinwt, જ્યાં $i_0=5 \mathrm{~A}$ અને $\omega=50 \pi \mathrm{rad} / \mathrm{s}$, અનુસાર પ્રવાહમાં ફેરફાર થાય છે. બીજા ગૂંચળામાં મહત્તમ emf નું મૂલ્ય $\frac{\pi}{\alpha} \mathrm{V}$ છે. તો $\alpha$ નું મૂલ્ય_____છે.

  • [JEE MAIN 2024]
  • A

    $10$

  • B

    $7$

  • C

    $2$

  • D

    $73$

Similar Questions

પ્રાથમિક ગૂંચળામાં $0.01\,s$ માં પ્રવાહ $2\,amperes$ થી ઘટાડીને શૂન્ય કરતાં ગૌણ ગૂંચળામાં ઉદભવતો $e.m.f.$ $1000\,V$ હોય તો બન્ને ગૂંચળા વચ્ચે અનોન્ય પ્રેરકત્વ ......$H$

  • [AIIMS 2007]

$R_{1}$ અને $\mathrm{R}_{2}$ ત્રિજ્યાઓ ધરાવતા બે સુવાહક ગાળાઓને તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે એક જ જગ્યા પર મૂકવામાં આવે છે. જે $R_{1}>>R_{2}$ હોય તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરણ $M$ $......$ના સમપ્રમાણમાં હશે.

  • [NEET 2021]

લાંબા સમઅક્ષીય સોલેનોઇડ માટે અન્યોન્ય પ્રેરકત્વ સમજાવી સૂત્ર મેળવો.

$\mathrm{l}$ લંબાઈના બે સમાલિય સોલેનોઇડના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર જણાવો.

જ્યારે બે ગુચળાને એકબીજાની નજીક રાખવામા આવે ત્યારે તેમની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ કોના પર આધાર રાખે?

  • [AIEEE 2003]