બે પાસાને ઉછાળવામાં આવે છે.જો બે પાસા પરના અંકોનો સરવાળો સાત થાય તેની સંભાવના મેળવો.

  • [IIT 1974]
  • A

    $\frac{5}{{36}}$

  • B

    $\frac{6}{{36}}$

  • C

    $\frac{7}{{36}}$

  • D

    $\frac{8}{{36}}$

Similar Questions

એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો : $A :$ સંખ્યા $7$ કરતાં નાની છે.  $B :$ સંખ્યા $7$ કરતાં મોટી છે.  $C $: સંખ્યા $3$ નો ગુણક છે. $B \cup C$ શોધો

ત્રણ વ્યકિતઓને ત્રણ પત્ર લખી તેમના સરનામા લખેલા કવરમાં યાર્દચ્છિક રીતે મૂકી દેતાં બધા પત્રો સાચા  કવરમાં મૂકાયેલ હોય તેની સંભાવના .......... છે.

પ્રથમ વખત છાપ મળે ત્યાં સુધી એક સિક્કાને ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો

બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ $A, B$ અને $C$ નીચે આપેલ છે.

$A :$ પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે.

$B:$ પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે.

$C :$ પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો $5$ કે $5$ થી ઓછો છે.

નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : $B$ નહિ 

એક પ્રત્યનમાં ઘટના $A$ બને તેની સંભાવના $0.4$ છે,તો ઘટના $A$ ત્રણ સ્વતંત્ર પ્રત્યનમાં ઓછામાં ઓછી એક વખત બને તેની સંભાવના મેળવા       

  • [IIT 1980]