10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium

સમાન દળ ધરાવતી જુદી જુદી બે ધાતુ $A$ અને $B$ ને સમાન પરિસ્થિતિમાં નિયમિત દરથી ગરમ કરવામાં આવે છે. તેમના તાપમાનના ફેરફારનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

A

$\frac{8}{3}$

B

$\frac{3}{8}$

C

$\frac{3}{4}$

D

$\frac{4}{3}$

(JEE MAIN-2021)

Solution

$\left(\frac{\Delta Q }{\Delta t }\right)_{ A }=\left(\frac{\Delta Q }{\Delta t }\right)_{ B }$

$mc _{ A }\left(\frac{\Delta T }{\Delta t }\right)_{ A }= mc _{ B }\left(\frac{\Delta T }{\Delta t }\right)_{ B }$

$\frac{c_{ A }}{c _{ B }}=\frac{\left(\frac{\Delta T }{\Delta t }\right)_{ A }}{\left(\frac{\Delta T }{\Delta t }\right)_{ B }}=\frac{90 / 6}{120 / 3}=\frac{15}{40}=\frac{3}{8}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.