$m$ દળનો એક પ્રોટોન બીજા અજ્ઞાત દળવાળા કોઈ સ્થિર કણ સાથે સ્થિતિત્સ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ, પ્રોટોન અને અજ્ઞાત કણ એકબીજા ની સાપેક્ષે $90^o$ ના ખૂણે ગતિ કરે છે. તો અજ્ઞાત કણનું દળ શું થશે?

  • [JEE MAIN 2018]
  • A

    $\frac{m}{{\sqrt 3 }}$

  • B

    $\frac{m}{2}$

  • C

    $2m$

  • D

    $m$

Similar Questions

$2 kg$ દળનો ધાતુનો ગાળો $36 km/hr$  ની ઝડપે ગતિ કરે છે. તે $3  kg$ ના સ્થિર પડેલા ગોળા સાથે સંઘાત કરે છે. જો સંઘાત બાદ બંને ગોળાઓ સાથે ગતિ કરતા હોય, તો સંઘાતથી ગતિ-ઊર્જામાં થતો ઘટાડો ........... $\mathrm{J}$ થાય.

વિધાન $-1$  : બે પદાર્થ વચ્ચેના સ્થિતિસ્થાપક સંઘાતમાં, સંઘાત પછી પદાર્થની સાપેક્ષ ઝડપ એ સંઘાત પહેલા પદાર્થની સાપેક્ષ ઝડપ જેટલી હોય છે.

વિધાન $-2$  : સ્થિતિ સ્થાપક સંઘાતમાં તંત્રનું રેખીય વેગમાન સંરક્ષી હોય છે.

$l$ લંબાઈની દોરી ધરાવતાં અને $m$ દ્રવ્યમાન ગોલક ધરાવતા એક સાદા લોલને કોઇ એક નાના કોણ $\theta_0$ થી છોડવામાં આવે છે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ $M$ દ્રવ્યમાનના ચોસલાને તે તેના નિમ્ન બિંદુ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. તે પાછો ફેંકાય છે અને કોણ $\theta_1$ સુધી પહોંચે છે, તો $M$ દળ કેટલું હશે?

  • [JEE MAIN 2019]

એક $m $ દળનો બોલ $v$  વેગથી બીજા તેટલાજ દળના અને વિરૂદ્ધ દિશામાંથી આવતા $2v$ વેગના બોલ સાથે સ્થિતિ સ્થાપક રીતે અથડાય છે. સંઘાત પછી તેઓનો વેગ કેટલો હશે ?

એક $m $ દળનો લીસો ગોળો $u$ વેગથી પૃષ્ઠ (સપાટી) પર ગતિ કરે છે જે તેટલા જ પરીમાણના $2m $ દળના બીજા લીસા ગોળા સાથે અથડાય છે. સંઘાત પછી બીજા ગોળાના વેગની અવધિ કેટલી હશે ?