બે બળો જેના માપન મુલ્યો $8 \,N$ અને $15 \,N$ છે તે અનુક્રમે એક બિંદુ પર લાગુ પડે છે, જો લાગુ પડતું પરિણામી બળ $17 \,N$ હોય, તો આ બળો વચ્ચે બનતો ખૂણો કેટલો હશે?

  • A

    $60$

  • B

    $45$

  • C

    $90$

  • D

    $30$

Similar Questions

જો $| A + B |=| A |+| B |$ હોય તો સદિશ $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ?

$10$ ન્યુટનનું મૂલ્ય ઘરાવતા $100$ સમતુલ્ય બળો એક પદાર્થ પર લાગે છે.બે બળો વચ્ચેનો ખૂણો $ \pi /50 $ છે. તો પદાર્થ પર લાગતું પરિણામી બળ કેટલા.......... $N$ હશે?

સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

  • [AIIMS 2019]

બે બળો $3\,N$ અને $2\,N$ વચ્ચેનો ખૂણો $\theta$ છે,અને તેનું પરિણામી $R$ છે.પ્રથમ બળ $6\,N$ કરવાથી પરિણામી બળ $2R$ થાય છે,તો $\theta =$ ....... $^o$

બે સદિશો $\mathop A\limits^ \to  $ અને $\mathop B\limits^ \to  $ વચ્ચેનો ખૂણો $\theta $ કેટલો હોવો જોઈએ જેથી પરિણામી સદિશ $\mathop R\limits^ \to  $ નું મૂલ્ય મહત્તમ મળે.