બે એકમ સદિશનો સરવાળો,એકમ સદિશ હોય, તો તેના બાદબાકી સદિશનું મૂલ્ય કેટલું થાય?

  • A

    $ \sqrt 2 $

  • B

    $ \sqrt 3 $

  • C

    $ 1/\sqrt 2 $

  • D

    $ \sqrt 5 $

Similar Questions

નીચે આપેલી જોડમાંથી કઇ જોડનું પરિણામી શૂન્ય ના થાય?

$10\, N$ અને $6\, N$ બે બળોનો સદિશ સરવાળો ......... $N$ થઈ શકે નહીં

એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3\,N$ અને $4\,N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનેા ખૂણો $90^°$ હોય તો તેમનું પરિણામી બળ...$N$

$3P$ અને $2P$ નું પરિણામી $R$ છે.જો પ્રથમ બળ બમણું કરતાં પરિણામી બમણું થાય,તો બંને બળ વચ્ચેનો ખૂણો  ........... $^o$ હશે.

જો બે એકમ સદિશનો સરવાળો પણ એક એકમ સદિશ હોય તો તેમના માપન મુલ્યનો તફાવત અને તે બે સદીશો વચ્ચે બનતો કોણ કેટલો હેશે ?