સદિશ $\overrightarrow a $ ને $d\theta $ખૂણે ફેરવતાં $|\Delta \overrightarrow a |$ અને $\Delta a$ મેળવો.
$0,\,a\,d\theta $
$a\,d\theta ,\,0\,$
$0, 0$
એકપણ નહિ
એક કણ એક વર્તુળાકાર પથ પર $10 \,ms^{-1}$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે વર્તુળનાં કેન્દ્રને ફરતે $60^o$ ના કોણે ભ્રમણ કરે ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય ........ $m/s$ થશે.
જો $ |\,\vec A + \vec B\,|\, = \,|\,\vec A\,| + |\,\vec B\,| $ હોય, તો $ \vec A $ અને $ \vec B $ વચ્ચેનો ખૂણો ....... $^o$ હશે.
અસમાન મૂલ્યના ત્રણ સદિશોનો પરિણામી સદિશ શૂન્ય સદિશ હોઈ શકે ?
ક્યાં સદિશને પરિણામી સદિશ $\mathop P\limits^ \to \,\, = \,\,2\hat i\,\, + \;\,7\hat j\,\, - \,\,10\hat k\,\,$ અને $\,\,\mathop Q\limits^ \to \,\, = \,\,\hat i\,\, + \;\,2\hat j\,\, + \;\,3\hat k$ માં ઉમેરવામાં આવે તો તે $X$- અક્ષની દિશામાં એકમ સદિશ આપે.
એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3N$ અને $4N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનેા ખૂણો $180^°$ હોય તો તેમનું પરિણામી બળ.........$N$