$R _{1}$ અને $R _{2}\left( R _{1}>> R _{2}\right)$ ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન$.............$હશે.

  • [NEET 2022]
  • A

    નાના ગોળા પર વધારે

  • B

    બંને ગોળાઓ પર સમાન

  • C

    ગોળાના દ્રવ્યનાં પ્રકાર ઉપર આધારિત

  • D

    મોટા ગોળા પર વધારે

Similar Questions

$R$ ત્રિજ્યાની એક પાતળી સુવાહક કવચ પરનો વિદ્યુતભાર $q$ છે. બીજો $Q$ વિદ્યુતભાર કવચના કેન્દ્ર આગળ મૂકેલો છે. કવચના કેન્દ્રથી $R/2$ અંતરે $P$ બિંદુ આગળ વિદ્યુત શાસ્ત્રનું વિદ્યુત સ્થિતિમાન ........ છે.

કદ પર સતત વિધુતભાર વિતરના લિધે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાનનું સૂત્ર લખો.

$20\, \mu C$ વિદ્યુતભારને ઉદ્‍ગમબિંદુ પર મૂકેલ છે,$(5a, 0)$ અને $(-3a, 4a)$ વચ્ચે વોલ્ટેજ કેટલો થાય?

$27$ એક સમાન બુંદોને દરેકને $22 \,V$ થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......$V$ થશે.

  • [JEE MAIN 2022]

$0.4\,m$ ત્રિજયાવાળા વર્તુળના કેન્દ્ર $O$ પર વોલ્ટેજ કેટલો થાય?