$1.5 \,m$ લાંબા એક સળિયાના $A$ અને $B$ છેડાઓ પર અનુક્રમે $20 \,N$ અને $30 N$ ના એેક જ જેવા સમાંતર બળો લગાડવામાં આવે છે. તો આ બળોનું પરિણામી બળ ક્યા બિંદુ પર લાગતું હશે?
$A$ થી $90 \,cm$ એ
$B$ થી $75 \,cm$ એ
$B$ થી $20 \,cm$એ
$A$ થી $85 \,cm$ એ
કોઈ એક જ કણના સંતુલન માટે તેના પર લાગતાં બળો કેવાં હોવાં જોઈએ ?
એકસમાન દળ ઘનતા ધરાવતા પાતળા સળીયામાંથી $L- $આકારની એક વસ્તુ બનાવવામાં આવે છે જેને દોરી વડે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લટકાવવામાં આવી છે. જો $AB = BC$ હોય અને $AB$ થી અધોદિશામાં બનતો કોણ $\theta $ હોય તો
ચાકગતિય સંતુલન અને સ્થાનાંતરણ સંતુલનની શરત લખો.
$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે, જેનું કેન્દ્ર $O$ છે. $\vec{F}_{1}, \vec{F}_{2}$ અને $\vec{F}_{3}$ એ અનુક્રમે $AB, BC$ અને $AC$ બાજુ પર લાગતાં બળો છે. જો $O$ ને અનુલક્ષીને કુલ ટોર્ક શૂન્ય હોય, તો $\vec{F}_{3}$ નું મૂલ્ય કેટલું હશે?
આપેલ તંત્ર માટે પરિણામી બળ $8\ N$ જે $R$ ને સમાંતર હોય તો $PR$ નું મૂલ્ય કેટલું થાય ?