English
Hindi
6.System of Particles and Rotational Motion
hard

ઘર્ષણ રહિત પુલીને વીટાળેલા દોરીના છેડે દળ લટકાવેલ છે. પુલીનું દળ $ m $ અને ત્રિજ્યા $ R$ છે. પુલી એ નિયમિત વર્તૂળાકાર તકતી હોય અને દોરા પુલી સર સરકતી ના હોય, તો દળનો પ્રવેગ .......

A

$\frac{3}{2}\,g$

B

$g$

C

$\frac{2}{3}\,\,g$

D

$\frac{g}{3}$

Solution

 પુલી અને $m$ દળના પદાર્થનો $FBD$ નીચે મુજબ છે

આકૃતિ પરથી, $mg – T = ma$      $T = m (g – a)$ …… (1)

જો  તકતીનો કોણીય પ્રવેગ $\alpha$ હોય તો,$I\alpha  = TR$

પરંતુ $\alpha \,\, = \,\, \frac{a}{R}$ અને $\,I\,\, = \,\, \frac{1}{2}\,\,M{R^2}$ છે

$\therefore \,\,\,\frac{{m{R^2}}}{2}\,\,.\,\,\frac{a}{R}\,\, = \,\,m\,\,(g – a)\,\,R\,\,$

(સમીકરણ ($1$) પરથી ) 

$\,\,\,\,\therefore \,\,\frac{a}{2}\,\, = \,\,g\,\, – a\,\,\,\,\,\,\,\,\,\,$

$\therefore \,\,a\,\, = \,\,\frac{2}{3}\,\,\,g$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.