$M_1$ અને $M_2$ નાં બે દળોને હલકી ખેંચાણ ન અનુભવતી દોરી કે જેને ધર્ષણાહિત પુલી પરથી પસાર કરવામાં આવી છે તેના બે છેડા આગળ બાંધવામાં આવેલા છે. જ્યારે દળ $M_2$ એ $M_1$ કરતા બમણું હોય ત્યારે તંત્રમાં $a_1$ જેટલો પ્રવેગ મળે છે.જ્યારે $M_2$ એ $M_1$ કરતા ત્રણ ગણું હોય છે ત્યારે તંત્રનો પ્રવેગ $a_2$ જેટલો મળે છે. $\frac{a_1}{a_2}$ ગુણોત્તર શોધો.

208561-q

  • [JEE MAIN 2022]
  • A

    $\frac{1}{3}$

  • B

    $\frac{2}{3}$

  • C

    $\frac{3}{2}$

  • D

    $\frac{1}{2}$

Similar Questions

 $ m_1 = 4m_2$  છે. $m_1 $ નો પ્રવેગ $a$ છે. $ m_2$ નો વેગ $0.4\, second$ સમયે  ........... $cm/s$ થાય.

આપેલ તંત્ર માટે $B$ બ્લોકનો પ્રવેગ કેટલો થાય?

$ m_1 = 4m_2$ છે . $m_2$ ને સ્થિર થવા માટે ........ $cm$ વધારાનું અંતર કાંપવું પડે.

જો આકૃતિમાં દર્શાવેલી ગરગડીઓ લીસી અને દળરહિત છે અને $4 \,kg$ અને $8 \,kg$ દળના બે બ્લોક્સ અનુક્રમે $a_1$ અને $a_2$ પ્રવેગ ધરાવે છે, તો પછી .

જ્યારે $2\,m / s$ ના વેગથી કરતી મોટરના શાફટ પર દોરી વીંટળાય ત્યારે લિફટનો વેગ $2\,m / s$ છે અને બ્લોક $A$ એ નીચેની દિશામાં $2\,m / s$ ના વેગથી ગતિ કરે છે. તો બ્લોક $B$ નો વેગ $..........$