- Home
- Standard 11
- Physics
બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ $27^o $ $C$ તાપમાને $V$ જેટલું કદ રોકે છે. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.અને તેનું કદ $2V$ થાય છે.તો $(a)$ વાયુનું અંતિમ તાપમાન અને $(b)$ તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________.
$(a)$ $195 $ $K$ $(b)$ $-2.7$ $kJ$
$(a)$ $189$ $K$ $(b)$ $-2.7$ $kJ$
$(a)$ $195$ $K$ $(b)$ $2.7$ $kJ$
$(a)$ $189$ $ K$ $(b)$ $2.7$ $kJ$
Solution
In an adiabatic process
$T{V^{\gamma – 1}}=constant$ or ${T_1}{V_1}^{\gamma – 1} = {T_2}{V_2}^{\gamma – 1}$
For monoatomic gas $\gamma = \frac{5}{3}$
$\left( {300} \right){V^{2/3}} = {T_2}{\left( {2V} \right)^{2/3}} \Rightarrow {T_2} = \frac{{300}}{{{{\left( 2 \right)}^{2/3}}}}$
${T_2} = 189\,K\,\left( {final\,temperature} \right)$
Change in internal energy $\Delta U = n\frac{f}{2}R\,\Delta T$
$ = 2\left( {\frac{3}{2}} \right)\left( {\frac{{25}}{3}} \right)\left( { – 111} \right) = – 2.7\,kJ$
Similar Questions
લિસ્ટ $I$ સાથે લિસ્ટ $II$ યોગ્ય રીતે જોડો.
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ સમતાપી પ્રક્રિયા | $I$ વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે. |
$B$ સમોષ્મી પ્રક્રિયા | $II$ આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. |
$C$ સમકદ પ્રક્રિયા | $III$ શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે. |
$D$ સમદાબ પ્રક્રિયા | $IV$ વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી. |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.