લિસ્ટ $I$ સાથે લિસ્ટ $II$ યોગ્ય રીતે જોડો. 

લિસ્ટ $I$ લિસ્ટ $II$
$A$ સમતાપી પ્રક્રિયા $I$ વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે.
$B$ સમોષ્મી પ્રક્રિયા $II$ આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી.
$C$ સમકદ પ્રક્રિયા $III$ શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે.
$D$ સમદાબ પ્રક્રિયા $IV$ વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

  • [JEE MAIN 2023]
  • A

    $A-II, B-I, C-III, D-IV$

  • B

    $A-II, B-I, C-IV, D-III$

  • C

    $A-I, B-II, C-IV, D-III$

  • D

    $A-I, B-II, C-III, D-IV$

Similar Questions

એક પરમાણ્વિક વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ $P$ તાપમાન $T$ સાથે $P \propto {T^C}$ સંબંધ ધરાવે, જ્યારે $C$ કોને બરાબર હશે?

  • [AIPMT 1994]

સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય કોના જેટલું હશે?

આદર્શ વાયુ માટે $P- V$ ના બે સમતાપી અને બે સમોષ્મી વક્રો દોરો. 

સમોષ્મી પ્રક્રિયામાં આદર્શ વાયુનું તાપમાન બદલાય ?

ગેસ $PV = nRT + \alpha V$ સમીકરણ પ્રમાણે વર્તે છે જ્યાં $n$ એ મોલની સંખ્યા અને $\alpha $ ધન અચળાંક છે. એક મોલ વાયુ માટે શરૂઆતનું તાપમાન અને દબાણ અનુક્રમે $T_o$ અને $P_o$ છે.વાયુનું તાપમાન સમોષ્મી રીતે બમણું કરવા કેટલુ કાર્ય કરવું પડે?

  • [JEE MAIN 2014]