બે સંખ્યા $x$ અને  $y$ એ પૂર્ણાક સંખ્યાઓના ગણ $\{1,2,3,4......15\}$ પસંદ કરવામા આવે છે ઉંગમબિંદુ માંથી પસાર થતી રેખા પર બિંદુ $(x,y)$ આવેલ હોય અને જેનો ઢાળ $\frac{2}{3}$ થાય તેની સંભાવના મેળવો. 

  • A

    $\frac{1}{3}$

  • B

    $\frac{1}{15}$

  • C

    $\frac{1}{21}$

  • D

    $\frac{1}{42}$

Similar Questions

$1, 2, 3, 4, 5$ બધા જ અંકનો ઉપયોગ કરી બનાવેલ સંખ્યાને $4 $ વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?

એક સિક્કાને $7$ વખત ઉછાડતા દરેક વખતે વ્યક્તિ છાપ કહે છે તે વધારે વખત ટોસ જીતવાની સંભાવના કેટલી થાય ?

$3$ પુરૂષો, $2$ સ્ત્રી, $4$ બાળકો પૈકી યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિને પસંદ કરતા ચોક્કસ $2$ બાળકો પસંદ થવાની સંભાવના કેટલી થાય છે.

ચાર સમતોલ પાસા  $D_1, D_2, D_3 $ અને $D_4$ છે. દરેકને  $1, 2, 3, 4, 5 $  અને  $6$  અંકોવાળી છ બાજુઓ ધરાવે છે. તેમને વારાફરતી ઉછાળવામાં આવે છે. તો  $D_4$ એ દર્શાવેલ સંખ્યાને $D_1, D_2$  અને $D_3$   પૈકી એક વડે દર્શાવવાની સંભાવના કેટલી થાય ?

કોઈ પણ બરાબર બે અંકો પસંદ કરીને તેનો ઉપયોગ કરીને પાંચ અંકોની સંખ્યા બનાવવાની સંભાવના મેળવો. 

  • [JEE MAIN 2020]