- Home
- Standard 11
- Mathematics
14.Probability
medium
એક હરોળમાં $6$ છોકરા અને $6$ છોકરીઓને યાર્દચ્છિક રીતે ગોઠવવામાં આવે છે. તો તેમાં $6$ છોકરીઓ એક સાથે હોય તેની સંભાવના મેળવો.
A
$1/122$
B
$1/112$
C
$1/102$
D
$1/132$
Solution
$6$ છોકરાની અંદરો અંદર ગોઠવણી $= 6 !$
$6$ છોકરીઓ એક સાથે રહે અને ત્યાર બાદ છોકરાઓ સાથે ગોઠવતાં તેની જગ્યા $7$ મળે છે.
આમ, તે ગોઠવણી $=7!$
નિદર્શાવકારાના કુલ ઘટકો $n = 12!$
સંભાવના $ = \frac{r}{n} = \frac{{6\,!7\,!}}{{12\,!}}\,\,\, = \,\frac{{6 \times 5 \times 4 \times 3 \times 2 \times 1 \times 7!}}{{121 \times 10 \times 9 \times 8 \times 7!}}\, = \,\frac{1}{{132}}.$
Standard 11
Mathematics