બે સાદા લોલકની આવૃત્તિનો ગુણોત્તર $7 : 8$ હોય,તો લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $7 : 8$

  • B

    $8 : 7$

  • C

    $49 : 64$

  • D

    $64 : 49$

Similar Questions

એક ચિમ્પાન્ઝી(વાંદરો) હીંચકા પર બેસી ઝૂલા ખાય છે.જો ચિમ્પાન્ઝી ઊભો થઇને ઝૂલા ખાય,તો હીંચકાનો આવર્તકાળ...

  • [AIEEE 2002]

એક સાદા લોલકને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃથ્વીની સપાટી ઉપરથી અંતર પૃથ્વીની ત્રિજ્યા બરાબર થાય. જો દોરીની લંબાઈ $4 m$ હોય તો નાના દોલનોનો આવર્તકાળ_______$s$ થશે. [ $g=\pi^2 m s^{-2}$ લો.]

  • [JEE MAIN 2024]

બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે $1\;m$ અને $4\;m$ છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન  કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે?

  • [JEE MAIN 2013]

$100\,cm$ લંબાઈ અને $250\,g$ લોલકનું દળ ધરાવતું એક સાદું લોલક $10\,cm$ કંપવિસ્તારથી $S.H.M.$ કરે છે.દોરીમાં મહત્તમ તણાવ $\frac{x}{40}\,N$ હોવાનું જણાયું છે. $x$ ની કિંમત ............. છે.

  • [JEE MAIN 2023]

વાહનની છત પર $L$ લંબાઇનું લોલક લટકાવેલ છે. વાહન ઘર્ષણરહિત $\alpha$ ખૂણો ઘરાવતા ઢાળ પર સરકતુ હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય?

  • [JEE MAIN 2022]