એક ચિમ્પાન્ઝી(વાંદરો) હીંચકા પર બેસી ઝૂલા ખાય છે.જો ચિમ્પાન્ઝી ઊભો થઇને ઝૂલા ખાય,તો હીંચકાનો આવર્તકાળ...

  • [AIEEE 2002]
  • [AIIMS 2012]
  • A

    અનંત થાય 

  • B

    બદલાય નહિ 

  • C

    વધે 

  • D

    ઘટે 

Similar Questions

સાદા લોલકમાં ધાતુના ગોળાની જગ્યાએ લાકડાનો ગોળો મુક્તા તેનો આવર્તકાળ ....

  • [AIIMS 1998]

$l$ લંબાઈનાં અને $M$ દ્રવ્યમાનનો બૉબ ધરાવતાં એક સાદા લોલકને કારમાં લટકાવવામાં આવે છે. આ કાર નિયમિત ગતિ સાથે $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરી રહી છે. જો લોલક તેની સંતુલન સ્થાનને અનુલક્ષીને ત્રિજ્યાવર્તી દિશામાં નાનાં દોલનો કરે, તો તેનો આવર્તકાળ શું હશે ? 

$0.5\;m$ અને $2.0\;m$ લંબાઈના બે સાદા લોલકને એક જ દિશામાં એક સાથે એક નાનું રેખીય સ્થાનાંતર આપવામાં આવે છે. તેઓ ફરીથી સમાન કળામાં હશે જ્યારે નાનું લોલક કેટલા દોલન પૂર્ણ કરશે?

  • [AIPMT 1998]

સાદા લોલકમાં અને પ્રકાશના પ્રસરણમાં સ્થાનાંતર ચલ જણાવો. 

પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ $1\, m$ છે, તો ચંદ્રની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ કેટલી ?