બે બિંદુવત વિજભારો $q_1\,(\sqrt {10}\,\,\mu C)$ અને $q_2\,(-25\,\,\mu C)$ ને $x -$ અક્ષ પર અનુક્રમે $x=1 \,m$ અને $x=4\ m$ પર મુકેલ છે. $y- $અક્ષ પરના $y=3\,m$ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ($V/m$ માં) ______ હશે.
$(63\hat i - 27\hat j) \times {10^2}$
$(-63\hat i + 27\hat j) \times {10^2}$
$(81\hat i - 81\hat j) \times {10^2}$
$(-81\hat i + 81\hat j) \times {10^2}$
વિદ્યુતભાર $Q$ અને $-3Q$ અમુક અંતરે મૂકેલા છે,$Q$ પર વિદ્યુતક્ષેત્ર $E$ હોય,તો $-3Q$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્ર કઈ દિશામાં હશે?
વિધુતક્ષેત્રની વિશેષતાઓ જણાવો.
વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.
$E = 3 \times 10^6\ V/m$ ના ક્ષેત્રએ હવાના માધ્યમનું ભંજન બને છે. મહત્તમ વિદ્યુતભાર ......$mc$ કે જે $6\ m$ વ્યાસના ગોળાને આપી શકાય. (કુલંબમાં)