- Home
- Standard 11
- Physics
10-2.Transmission of Heat
medium
એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે $385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}$ અને $50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}$ છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે $100^{\circ}\,C$ અને $0^{\circ}\,C$ પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ $......^{\circ}\,C$ હશે.
A
$12$
B
$50$
C
$73$
D
$88.5$
(NEET-2022)
Solution

$\frac{\Delta \theta}{\Delta t }=\frac{385 A (100-\theta)}{\ell}=\frac{50 A (\theta-0)}{\ell}$
$\Rightarrow 77(100-\theta)=10 \theta \Rightarrow 7700-77 \theta=10 \theta$
$\Rightarrow 87 \theta=7700$
$\Rightarrow \theta=\frac{7700}{87}=88.5^{\circ}\,C$
Standard 11
Physics