$50 \,cm$ લંબાઇ ઘરાવતા સળિયાનો એક છેડો $25^oC$ અને બીજો છેડો $125^oC$.તાપમાને છે. તો તાપમાન પ્રચલન ....... $^oC/cm$

  • A

    $2$

  • B

    $3$

  • C

    $20$

  • D

    $10$

Similar Questions

ધ્રુવ પ્રદેશમાં તળાવ પર $1 cm$ બરફનો સ્તર બનતા $7$ કલાક લાગે છે.તો બરફની જાડાઇ $1 cm$ થી $2 cm$ થતાં લાગતો સમય ?

બે જુદાં જુદાં પાત્રમાં $100^o C$ તાપમાનવાળું પાણી અને $0^oC$ તાપમાનવાળો બરફ ભરેલ છે.બંને પાત્રને સળિયાથી જોડતાં $0.1 gm$ બરફ દર સેકન્ડે પીગળે છે.હવે બંને પાત્રને અડધી લંબાઇ,બમણી ત્રિજયા અને ચોથા ભાગની ઉષ્મા વાહકતા ધરાવતા સળિયાથી જોડતાં દર સેકન્ડે પીગળતો બરફ  $gm$માં ?

બે સળિયાઓની લંબાઇ એકસમાન અને જુદી-જુદી વિશિષ્ટ ઉષ્માઓ $({S_1} , {S_2})$, ઉષ્માવાહકતા $\left(K_{1}, K_{2}\right)$ તથા આડછેદના ક્ષેત્રફળ $\left(A_{1}, A_{2}\right)$ અને બંનેના છેડાના તાપમાન $ {T_1} $ અને $ {T_2} $ છે. જો વહનને કારણે થતાં ઉષ્માના વ્યયનો દર સમાન હોય, તો

  • [AIPMT 2002]

સમાન તાપમાન તફાવતે રાખેલા સમાન દ્રવ્યના નીચેનામાંથી કયાં સળિયામાં વધારે ઉષ્માનું વહન થશે?

 $L$ લંબાઇના અને સમાન આડછેદનું ક્ષેત્રફળ $A$ ધરાવતા સળિયાના બંને છેડાઓને $T_1$ અને $T_2\;(T_1>T_2)$ તાપમાને રાખવામાં આવેલ છે. સ્થાયી ઉષ્મા-અવસ્થામાં આ સળિયામાંથી વહન પામતી ઉષ્માનો દર $\frac{{dQ}}{{dt}}$ શેના વડે આપવામાં આવે?

  • [AIPMT 2009]