બે સમાન લંબાઈ અને સમાન દળ લટકાવેલ સ્ટીલના તારને છત સાથે જડિત કરેલા છે. જો તેમાં એકમ કદદીઠ સંગ્રહાતી ઉર્જાનો ગુણોત્તર $1: 4$ હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર કેટલો થાય?

  • [JEE MAIN 2020]
  • A

    $1: \sqrt{2}$

  • B

    $1: 2$

  • C

    $2:1$

  • D

    $\sqrt{2}: 1$

Similar Questions

$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તારમાં સંગ્રહ થતી સ્થિતિસ્થાપક ઊર્જા કેટલી હોય $?$

સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર પદાર્થ પર વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે તો તેની આંતરિક ઉર્જા.....

તારનો બળ અચળાંક $K$ હોય તો તારની લંબાઈમાં $l$ વધારો કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?

સ્થિતિસ્થાપક સ્પ્રિંગને ખેંચીએ કે દબાવીએ તો તેમાં સંગ્રહિત ઊર્જામાં કેવો ફેરફાર થાય ?

જો તાર પર $Mg$ દળ લગાવતા તેની લંબાઈમાં $l$ વધારો થાય તેના પર થયેલું કુલ કાર્ય કેટલું હશે $?$