દ્રવ્ય માટે તેની સ્થિતિસ્થાપક હદમાં રેખીય પ્રતિબળ અને રેખીય વિકૃતિનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. $5 \times 10^{-4}$ જેટલી રેખીય વિકૃતિ માટે ઊર્જા ઘનતામાં થતો વઘારો ............ $kJ / m ^{3}$ હશે.
$35$
$-35$
$25$
$-25$
$K$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈ $l_1$ થી $l_2$ કરવા કેટલું કાર્ય કરવું પડે$?$
તાર ને $2\,cm$ ખેંચતા તેની સ્થિતિઊર્જા $V$ છે,તેને $10\,cm$ ખેંચતા સ્થિતિઊર્જા કેટલી થાય $?$
રબરને ખેંચતા...
જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $10\, N $ બળ લગાવતા તેની લંબાઈમાં $ 0.5\, mm$ નો વધારો થાય છે. તારની ઊર્જા અને તેને $1.5\, mm$ ખેચવા માટે કરવા પડતાં કાર્યનો ગુણોત્તર કેટલો થાય $?$
લાંબા સમય સુધી વપરાયેલ સ્પ્રિંગ બેલેન્સ શાથી સારું વજન દર્શાવતું નથી ?