નીચે પૈકી કયો ઉર્જાનો એકમ નથી?
$W{\rm{ - s}}$
$kg{\rm{ - }}m/\sec $
$N{\rm{ - }}m$
જૂલ
નીચે પૈકી ઉર્જાનો એકમ કયો છે?
નીચે પૈકી કયો આત્મપ્રેરકત્વનો એકમ નથી?
આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કઈ છે ? અને પૂરક ભૌતિક રાશિઓ કઈ છે ?
નીચેનામાંથી ક્યો બળનો એકમ છે?
સ્થિતિઉર્જાનો એકમ શું થાય?