$DNA$ માં આવેલો પ્રત્યાંકન માટેનો એકમ ......છે
પ્રમોટર
રચનાત્મક જનીન
ટર્મીનેટર
ઉપરનાં બધાં જ
નીચે પૈકી કોણ $RNA$ પોલિમરેઝ ઉત્સેચકો માટે પ્રક્રિયક તરીકે વર્તે છે ?
નીચે આપેલ આકૃતિ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?
નીચેના જોડકા જોડો.
કોલમ - $I$ (ઉત્સેચક) | કોલમ - $II$ (કાર્ય) |
$P$ $DNA$ પોલિમરેઝ | $I$ $DNA$ ની શૃંખલાનું સંશ્લેષણ કરે |
$Q$ $DNA$ હેલિકેઝ | $II$ $DNA$ ની શૃંખલાઓના $H$-બંધ તોડે |
$R$ $DNA$ લાયગેઝ | $III$ $DNA$ ની તૂટક શૃંખલાસમને જોડે |
આદિ કોષકેન્દ્રનું $DNA$....
એક જનીન એક ઉત્સેચ્ક પ્રકલ્પના કોના દ્વારા રજુ થઈ ?