કોલમ $-\,I$ માં ગુપ્ત ઉમા અને કોલમ $-\,II$ માં તેના મૂલ્યો આપેલાં છે, તો યોગ્ય રીતે જોડો :
કોલમ $-\,I$ | કોલમ $-\,II$ |
$(a)$ ઉત્કલન ગુપ્ત ઉષ્મા $L_V$ | $(i)$ $22.6\, \times \,{10^5}\,J\,/kg$ |
$(b)$ ગલન ગુપ્ત ઉષ્મા $L_f$ | $(ii)$ $33.3\, \times \,{10^5}\,J\,/kg$ |
$(iii)$ $3.33\, \times \,{10^5}\,J\,/kg$ |
$(a-i),(b-iii)$
$(a-i),(b-ii)$
$(a-iii),(b-ii)$
$(a-ii),(b-i)$
ભારતમાં ઉનાળાના સમયમાં એક સામાન્ય પદ્ધતિ ઠંડક રાખવા માટે એવી હોય છે, કે જેમાં બરફના બોલ બનાવી તેને ચાસણીમાં ડુબાડીને ચૂસવામાં આવે. આના માટે એક સળી છીણેલા બરફમાં નાંખવામાં આવે કે જેથી તે બરફના બોલને સળીથી પકડી શકાય. એવી જ રીતે, શિયાળામાં એવા વિસ્તારમાં કે જ્યાં બરફવર્ષા થાય ત્યાં સ્નો બોલ બનાવીને એકબીજા પર ફેંકતા હોય છે. છીણેલા બરફમાં અને સ્નોમાંથી બોલની બનાવટ પાણીના $p\to T$ આલેખની મદદથી સમજાવો.
ઉષ્મિય રીતે અલગ કરેલા પાત્રમાં $0\,^oC$ તાપમાને $150\, g$ પાણી છે. પાત્રમાથી હવા સમોષ્મિ રીતે ખેચવામાં આવે છે.પાણીનો અમુક ભાગ બરફમાં અને બીજો ભાગ $0\,^oC$ વરાળમાં પરીવર્તન પામે તો વરાળમાં રૂપાંતરિત થતાં પાણીનું દળ ........ $g$ હશે? ( પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $= 2.10 \times10^6\, Jkg^{-1}$ અને પાણીની ગલનગુપ્ત ઉષ્મા $ = 3.36 \times10^5\,Jkg^{-1}$ )
એકમ દળના ઘન પદાર્થને અચળ તાપમાને ઘનમાથી પ્રવાહીમાં ફેરવવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે?
જ્યારે માણસ એક મિનિટમાં $100\,g$ બરફ ખાય, તો તેને કેટલો પાવર મળશે ? બરફની ગુપ્ત ઉષ્મા $80$ કેલેરી/ગ્રામ.
$0°C$ તાપમાન ધરાવતો બરફનો ગાંગડો $1 km$ ઉંચાઈએથી અવાહક સપાટી પર પડે છે પરિણામે તેની પોતાની બધી જ ગતિ-ઊર્જા ઉષ્મામાં રૂપાંતર પામે છે, તો તેનો કેટલામો ભાગ પીગળશે ? $(g = 10 m/s^{2})$