- Home
- Standard 11
- Biology
6.Anatomy of Flowering Plants
medium
દ્વિદળી મૂળની વાહિએધા ઉત્પત્તીમાં સંપૂર્ણ દ્વિતીયક છે અને $......$ માંથી ઉત્પન્ન થાય છે.
A
અન્નવાહક નીચે સંયોજી મૃદુતકના કોષોમાંથી
B
આદિદારુની બહાર પરિચક્રનાં કોષોમાંથી
C
જલવાહક અને અન્નવાહક વચ્ચે મૂદુતક કોષોમાંથી
D
એક કરતાં વધારે વિકલ્પ સત્ય છે.
Solution
Cells of conjunctive tissue, just below phloem and cells of pericycle, just outside protoxylem in dicot root forms vascular cambium.
Standard 11
Biology