$\mathrm{R}$ બિજ્યાના ગોળાના કેન્દ્ર પર મૂકેલી ${{\rm{\vec m}}}$ ડાઇપોલ મોમેન્ટ ધરાવતી બિંદુવતું ચુંબકીય કાઇપોલ માટે ગોસનો નિયમ ચકાસો.
ચુંબકત્વ માટે ગોસનો નિયમ $\int \overrightarrow{ B } \cdot d \overrightarrow{ S }=0$ છે.
ઊગમબિંદુ $"O"$ પર ડાઈપોલની મોમેન્ટ $\overrightarrow{ M }= M \hat{k}$
$O$ થી $r$ અંતરે $P$ બિંદુ વિચારો. $OP$ $z$-અક્ષ સાથે $\theta$ ખૂણો રચે છે. $\overrightarrow{ M }$ નો $OP$ પરનો ધટક $= M \cos \theta$ છે.
$\vec{M} \cos \theta$ ડાઈપોલ મોમેન્ટનના કારણે $P$ બિંદુએ પ્રેરિત ચુંબકીય ક્ષેત્ર, $\overrightarrow{ B }=\frac{\mu_{0}}{4 \pi} \frac{2 M \cos \theta}{r^{3}} \hat{r}$
આકૃતિ પરથી કહી શકાય કે ગોળાની ત્રિજ્યા $r$ એ $y z$-સમતલમાં છે.
$P$ બિંદુએ $d \overrightarrow{ S }$ ક્ષેત્રફળવાળો સૂક્ષ્મ ખંડ વિચારો.
$\therefore d \overrightarrow{ S }=r(r \sin \theta) \hat{r}=r^{2} \sin \theta d \theta \hat{r}$
$\therefore \int \overrightarrow{ B } \cdot d \overrightarrow{ S }=\int \frac{\mu_{0}}{4 \pi} \frac{2 M \cos \theta}{r^{3}} \hat{r}\left(r^{2} \sin \theta d \theta\right) \hat{r}$
$=\frac{\mu_{0}}{4 \pi} \frac{ M }{r} \int_{0}^{2 \pi} 2 \sin \theta \cos \theta d \theta$
$=\frac{\mu_{0}}{4 \pi} \frac{ M }{r} \int_{0}^{2 \pi} \sin 2 \theta d \theta$
$=\frac{\mu_{0}}{4 \pi} \frac{ M }{r}\left(-\frac{\cos 2 \theta}{2}\right)_{0}^{2 \pi}$
નાના ગજિયા ચુંબકને કાચ પર રાખી, કાચ પર લોખંડની ભૂકી ભભરાવતાં શું થાય છે ? તે જણાવો ?
$5.0 \,cm$ લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી $50 \,cm$ અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે ? ઉદાહરણની જેમજ, ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ) $0.40\; A m ^{2}$ છે.
સ્થિતવિધુતશાસ્ત્ર સાથે ચુંબકત્વ સાથેની સામ્યતા ચર્યો અથવા વિધુત ડાઇપોલ અને ચુંબકીય કાઇપોલની સામ્યતા ચર્ચો.
કોઈ પણ બંધ પૃષ્ઠમાથી પસાર થતું ચોખ્ખું (પરિણામી) ચુંબકીય ફ્લક્સ $.........$ હોય છે.
$5.25 \times 10^{-2} \;J\, T ^{-1}$ મેગ્નેટીક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવ્યો છે. ચુંબકના કેન્દ્રથી
$(a)$ તેના લંબ દ્વિભાજક પર, અને
$(b)$ તેની અક્ષ પર, કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે $45^{\circ}$ કોણ બનાવતું હશે ? આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $0.42 \;G$ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો.