તરંગ અગ્રનો અર્થ શું થાય?
બધા કણો સમાનકળામાં હોય.
બધા કણો વિરુધ્ધ કળામાં હોય.
અમુક કણો સમાન કળામાં અને અમુક કણો વિરુધ્ધ કળામાં હોય.
એકપણ નહિ.
હાઇગેન્સની થીયરીમાં તરંગઅગ્રથી...
હાઈગેનના સિદ્ધાંતનો મુખ્ય ગેરફાયદો.....
બિંદુવત ઉદ્ગમના તરંગઅગ્ર કેવા આકારના હોય?
ગૌણ તરંગો માટે હાઈગેનનો સિદ્ધાંત .......શોધવા ઉપયોગમાં લઈ શકાય.
હાઇગેન્સની થીયરીથી કઇ ઘટના સમજાવી શકાતી નથી?