સ્પેસ શીપ માં પૃથ્વી ફરતે ભ્રમણ દરમિયાન ઓછા વજનના અનુભવ નું કારણ
જડત્વ
પ્રવેગ
શૂન્ય ગુરુત્વાકર્ષણ
પૃથ્વી તરફનું મુક્તપતન
(d)
શિરોલંબ દિશામાં ભ્રમણ કરતા ચકડોળમાં બેસતા ચક્કર આવતા હોય તેવું કેમ લાગે છે ?
પૃથ્વીની સપાટી ઉપર $h$ ઉંચાઈએ, $h \ll R$ (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ $…………$ વડે રજૂ કરવામાં આવે છે.
એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર '$R$' ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ $T_1=4 \mathrm{~s}$ છે. જો તેને પૃથ્વીની સપાટીથી '$2R$' ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ ‘ $T_2$ ' કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [$R$ = પૃથ્વીની ત્રિજ્યાં]
પૃથ્વી પરના ક્યા સ્થળે $g$ નું મૂલ્ય મહત્તમ મળે છે ? તેના કારણો જણાવો.
એક $90 \mathrm{~kg}$ ની વસ્તુને પૃથ્વીની સપાટીથી $2R$ અંતરે મૂકવામાં આવે છે કે જે. . . . . . . . . જેટલું ગુરુત્વાકર્ષી બળ અનુભવશે. $R$= પૃથ્વીની ત્રિજ્યા $\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right)$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.