એ.સી. વોલ્ટેજ કોને કહે છે અને તેનું સમીકરણ લખો.
પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત $\pi /4$ છે. $ac$ આવૃત્તિ $50\, Hz$ છે. તો સમય તફાવત કેટલો થાય?
$10 \;A$ ના ડી.સી. પ્રવાહને તારમાંથી વહેતા $1=40 \cos \omega t\;( A )$ ના ઓલ્ટરનેટીંગ વિદ્યુતપ્રવાહ પર સંપાત કરવામાં આવ્યો છે. પરિણામી વિદ્યુતપ્રવાહનું અસરકારક મૂલ્ય જેટલું ...... $A$ હશે.
ચાર પ્રકારના જનરેટર માટે બદલાતા $EMF$ નો સમય સાથેનો આલેખ નીચે આપેલ છે. નીચે પૈકી કયો આલેખ $AC$ કહેવાય?
$AC$ ઉદ્ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 100\sin \;100\pi t\cos 100\pi t$ મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ કેટલો થાય?
વ્યવહારમાં ડી.સી.ના બદલે એ.સી. વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું કારણ લખો.