- Home
- Standard 11
- Biology
8.Cell: The Unit of Life
medium
પ્લાઝમિડ્સ કોને કહે છે ? તેનું બેકટેરિયામાં શું કાર્ય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
પ્લામિડ, ગોળાકાર બેવડી $DNA$ ની શૃંખલા છે. જે પોતાની જાતે સ્વયંજનન પામે છે. તે બૅક્ટરિયાના કોષના કોષરસમાં જોવા મળે છે. તે મોટા ભાગે રંગસૂત્રથી અલગ રહે છે.
પ્લામિડ બાહ્યકોષકેન્દ્રીય રંગસૂત્ર છે. તે એક કોષમાંથી બીજા કોષમાં માહિતીના વહન માટે ઉપયોગી છે. તે ઍન્ટિબાયોટિક પ્રતિરોધક તરીકે અને બૅક્ટરિયાના સંયુગ્મનમાં કાર્ય કરે છે.
Standard 11
Biology