બટાકામાં કયા કણ સૌથી વધુ જોવા મળે?

  • A

    સ્ટાર્ચ કણ

  • B

    તૈલ કણ

  • C

    $A$ અને $B$ સાચા

  • D

    $A$ અને $B$ ખોટા

Similar Questions

પર્ણની મધ્યપર્ણ પેશીમાં આવેલ રંજકકણ :

નીચેનામાંથી ક્યો પ્લાસ્ટીડ રંગીન છે અને કેરોટિનોઇડ ધરાવે છે? 

નીચે આપેલ અંગિકામાં $P$ અને $Q$ શું છે ?

હરિતકણના રંજકવિહીન ભાગને  ......કહે છે.

સમિતાયા કણ .......... .