- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
hard
ઉભયજીવી અને સરિસૃપનો ભેદ શું છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ઉભયજીવી |
સરિસૃપ |
તેઓમાં બાહ્યકંકાલનો અભાવ, ત્વચા ઉપર શ્લેષ્મ ગ્રંથિઓ તેનો પર્યાય પૂરો પાડે છે. |
તેઓમાં ભીંગડાંઓનું બહિર્કકાલ જોવા મળે છે. |
શ્વસન ત્વચા, મુખગુહા અને ફેફસાં દ્વારા થાય છે. | શ્વસન માત્ર ફેફસાં દ્વારા થાય છે. |
હદય ત્રિખંડી છે. |
સામાન્ય રીતે ત્રિખંડી હૃદય પરંતુ મગરમચ્છમાં ચાર ખંડોનું હોય છે. |
તેઓ પાણી અને જમીન ઉપર રહી શકે છે. | તેઓ માત્ર જમીન ઉપર રહે છે. |
તેઓ બાહ્યફલન દર્શાવે છે. તેઓ તેઓના ઈંડાં પાણીમાં મૂકે છે. |
તેઓ કઠણ કે મજબૂત કવચથી ઢંકાયેલ ઈંડાં જમીન ઉપર મૂકે છે. |
Standard 9
Science