- Home
- Standard 9
- Science
DIVERSITY IN LIVING ORGANISMS
medium
સજીવોના વર્ગીકરણ માટે સૌથી વધારે મૂળભૂત લક્ષણ ક્યુ હોઈ શકે છે ? શા માટે ?
$(a)$ તેમનાં નિવાસસ્થાન
$(b)$ તેમની કોષીય સંરચના
Option A
Option B
Option C
Option D
Solution
તેમની કોષીય સંરચના : કોષકેન્દ્રયુક્ત કોષોમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે. કારણ કે તેઓ કોઈ ખાસ કાર્યો માટે વિશિષ્ટીકરણ પામી શકે છે. આથી કોષીય સંરચના અને કાર્ય વર્ગીકરણના આધારભૂત કે મૂળભૂત લક્ષણ છે.
Standard 9
Science