ક્ષોભ-આવરણીય પ્રદૂષણને લગભગ $100$ શબ્દોમાં સમજાવો.
પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસના ઘટકો જણાવી, તેની અસરો જણાવો.
પ્રકાશરાસાયણિક ધુમ્મસમાં ઓઝોન કેવી રીતે મળે છે ?
ખાલી જગ્યા પૂરો :
$(1)$ ફ્લોરાઇડની ઊણપ ............. માટે જવાબદાર છે.
$(2)$ પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા .... છે.
$(3)$ પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા .. છે.
$(4)$ .......... અને ......... રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે.
ખાલી જગ્યા પૂરો
$(1)$ હાઇડ્રોકાર્બન સંયોજનો ... અને ... ના બનેલા છે.
$(2)$ ....... ઑક્સિજનના પ્રવાહને રોકવાની ક્ષમતા ધરાવે છે.
$(3)$ કાર્બન મોનોક્સાઇડ રુધિરમાં હીમોગ્લોબિન સાથે જોડાઈ .... બનાવે છે.