- Home
- Standard 9
- Science
6. TISSUES
medium
તંતુઘટક પેશીનાં કાર્યો ક્યાં છે ?
Option A
Option B
Option C
Option D
Solution
ત્વચા, સ્નાયુપેશી કે માંસપેશીઓની વચ્ચે, રુધિરવાહિનીની ચારેય તરફ ચેતા અને અસ્થિમજ્જાની ખાલી જગ્યાઓને પૂર્ણ કરે છે.
આંતરિક અંગોને આધાર આપે છે.
તૂટેલી પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે.
Standard 9
Science