એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે.
આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર પેશી રેખિત સ્નાયુપેશી કે ઐચ્છિક સ્નાયુપેશી કે કંકાલ સ્નાયુપેશી છે.
વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે છે ?
પેશી એટલે શું ?
ચેતાકોષ દેખાવમાં કેવો લાગે છે ?
છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે ?
ચેતાકોષના એક લક્ષણ સાથેની આકૃતિ દોરો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.