- Home
- Standard 9
- Science
6. TISSUES
medium
અન્નવાહકના ઘટકો કે એકમો કયા કયા છે ?
Option A
Option B
Option C
Option D
Solution
તેમાં ચાર પ્રકારના એકમો ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક તંતુઓ અને અન્નવાહક મૃદુત્તક આવેલા છે.
અન્નવાહક પેશી પર્ણોથી ખોરાકનું વહન વનસ્પતિના વિભિન્ન ભાગો સુધી કરે છે.
અન્નવાહક તંતુઓ મૃત એકમ છે જયારે તે સિવાયના અન્નવાહકના કોષો કે એકમો જીવંત કોષો કે એકમો છે.
Standard 9
Science