દોરીમાં મણકા જેવો દેખાવ ધરાવતા રંગસૂત્રને જ્યારે ઈલેક્ટ્રોન સૂક્ષ્મ દર્શક નીચે જોવામાં આવે તો તે રચનાને શું કહે છે?
જનીનો
ન્યુક્લિઓટાઇડ્રેસ
ન્યુક્લિઓઝોમ્સ
પાયાની જોડીઓ
$DNA$ શેના કારણે ઋણ વીજભારીત હોય છે ?
વોટસન અને ક્રિકે રજૂ કરેલા મોડેલ માટે કયું વિધાન અસત્ય છે?
ન્યુક્લિઓઝોમ.........
$DNA$ નું પૂર્ણ નામ :
નીચેનામાંથી શેમાં આનુવાંશિક માહિતીનો પ્રવાહ વિપરીત દિશામાં છે ?