- Home
- Standard 9
- Science
પૃથ્વી તથા સૂર્ય વચ્ચે લાગતાં ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરો. પૃથ્વીનું દ્રવ્યમાન $= 6 \times 10^{24}\, kg$ તથા સૂર્યનું દ્રવ્યમાન $= 2 \times 10^{30}\, kg$. બંને વચ્ચેનું સરેરાશ અંતર $= 1.5 \times 10^{11}\, m$ છે.
$4.25 \times 10^{22} \,N$
$3.25 \times 10^{22} \,N$
$3.57 \times 10^{22} \,N$
$4.57 \times 10^{22} \,N$
Solution
અહીં પૃથ્વીનું દળ $M_e = 6 \times 10^{24}\, kg$
સૂર્યનું દળ $M_s = 2 \times 10^{30}\, kg$
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર $d = 1.5 \times 10^{11}\, m$.
$F =\frac{ G M _{s} M _{e}}{d^{2}}$
$\therefore F = \frac{{6.7 \times {{10}^{ – 11}}\,N{m^2}k{g^{ – 2}} \times 2 \times {{10}^{30}}\,kg \times 6 \times {{10}^{24}}\,kg}}{{{{\left( {1.5 \times {{10}^{11}}\,m} \right)}^2}}}$
$ = \frac{{80.4 \times {{10}^{43}}}}{{2.25 \times {{10}^{22}}\,N}}$
$ = 35.733 \times {10^{21}}\,N$
$\therefore F \approx 3.6 \times {10^{22}}\,N$