- Home
- Standard 12
- Physics
7.Alternating Current
medium
$ac$ પરિપથમાં પ્રત્યાવર્તી વોલ્ટેજ, $e=200 \sqrt{2} \sin 100 t$ વોલ્ટને $1 \;\mu F$ના કેપેસીટન્સ ધરાવતા કેપેસિટર સાથે જોડેલ છે. આ પરિપથમાં પ્રવાહનું $rms$ મૂલ્ય ($mA$ માં) કેટલું હશે?
A
$10$
B
$20$
C
$100$
D
$200$
(AIPMT-2011)
Solution
$e=200 \sqrt{2} \sin 100 t$
$\omega=100 \frac{ rad }{ sec }$
$E_{\text {rms }}=\frac{200 \sqrt{2}}{\sqrt{2}}$
$C=1 \times 10^{-6}$
$Z=X_c=\frac{1}{\omega C}=\frac{1}{100 \times 10^{-6}}=10^4\; \Omega$
$I=\frac{E_{r m s}}{Z}=\frac{\frac{200 \sqrt{2}}{\sqrt{2}}}{10^4}=2 \times 10^{-2} A=20 \;mA$
Standard 12
Physics