દ્વિતીય અંડકોષમાં અર્ધીકરણની પ્રક્રિયા પૂર્ણ થવાને ઉત્તેજીત કરવાનું કાર્ય કોનું છે?
અંડકોષનાં પારદર્શક આવરણનું શુક્રકોષનાં સંપર્કમાં આવતા
અંડકોષનાં કોષરસમાં શુક્રકોષનો પારદર્શક અંડાવરણ અને કોષરસસ્તર દ્વારા પ્રવેશ
એમ્યુલરી -અસ્થમસ જંકશનમાં શુક્રકોષનો પ્રવેશ
સંભોગ (મૈથુન)
કયું વિટામીન એ શુક્રકોષજનન માટે આવશ્યક છે.
સુન્નત એ કઇ પ્રક્રિયા છે ?
ક્યું એસિડ વિર્યમાં જોવા મળે છે ?
ક્યા સ્ત્રાવમાં ફ્રુકટોઝ જોવા મળે છે?
એન્ટ્રમ પોલાણ ક્યાં જોવા મળે છે?