$1$ રેડિયન અને $1$ સ્ટિરેડિયન કોને કહે છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ત્રિજ્યા જેટલી લંબાઈના પરિઘ પરના ચાપે કેન્દ્ર સાથે આંતરેલા સમતલકોણને '$1$ રેડિયન' કહે છે.

મહત્તમ ધનકોળ $4 \pi$ સ્ટીરેડિયન છે.

$1 \mathrm{~m}$ ત્રિજ્યાવાળા ગોળાની સપાટી પરના $1 \mathrm{~m}^{2}$ ક્ષેત્રફળ વડે, તેના કેન્દ્ર સાથે આંતરેલ કોણને ' 1 સ્ટીરેડિયન' કહે છે. તેની સંજ્ઞા 'Sr' છે.

Similar Questions

રીએક્ટન્સનો (reactance) એકમ શું છે?

$Par\sec $ એ શેનો એકમ છે?

  • [AIIMS 2005]

જો ${E}$ અને ${H}$ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકત્વની તીવ્રતા દર્શાવે તો $E/H$ નો એકમ શું થાય?

  • [JEE MAIN 2021]

$10^6\, km$ ને $M\, km$ વડે શાથી ન દર્શાવી શકાય ? 

આત્મપ્રેરકત્વનો એકમ શું થાય?