$d$ વ્યાસ ધરાવતી મીણબત્તીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $D (D > > d)$ વ્યાસ ધરાવતા પાત્રમાં મુકેલ છે.જો મીણબત્તી $2\, cm/hour$ ના દરથી બળતી હોય તો મીણબત્તીનો ઉપરનો ભાગ .....
$1.2$ ઘનતા ધરાવતા એક બિકરમાં બરફનો ટુકડો તરે છે જ્યારે તે સંપૂર્ણ ઓગળી જાય ત્યારે પ્રવાહીની સપાટી .....
તળાવમાં તરતી બોટમાં એક લોખંડનો ટુકડો રાખેલ છે. જો આ ટુકડાને તળાવમાં નાખવામાં આવે તો પાણીનું લેવલ
હવામાં $3 \,kg$ વજનના ધાતુના ગોળાને દોરી વડે એવી રીતે લટકાડવામાં આવે છે કે તે $0.8$ સાપેક્ષ ઘનતા ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણ ડૂબેલો રહે. ધાતુની સાપેક્ષ ઘનતા $10$ છે તો દોરીમાં તણાવ ......... $N$ છે.
ઉપ્લાવક બળ કઈ દિશામાં લાગે છે ? તે જાણવો