મનુષ્યમાં શુક્રપિંડ માટે શું સાચું?
આકાર - લંબાઈ
અંડાકાર - $2$ થી $5 \,cm $
ગોળાકાર - $3$ થી $7 \,cm $
અંડાકાર - $4$ થી $5\,cm $
ગોળાકાર - $2$ થી $3\,cm $
માનવ નર પ્રજનનતંત્રની આકૃતિ નીચે આપેલ છે. ક્યો ભાગ વીર્ય માટે તેનું મહત્તમ યોગદાન આપે છે?
ફલનની પ્રક્રિયામાં.
માતૃજનન કોષો પુખ્ત પુટિકાઓમાં વિવિધ તબક્કાઓ દ્વારા રૂપાંતર પામે છે. ખાલી બોક્સમાં રહી ગયેલ તબક્કાઓ પૂરા કરો.
શુક્રકોષજનનમાં એક્રોઝોમ કયારે બને છે ?
નીચેનામાંથી કઇ ગ્રંથિની જોડી માનવ નર પ્રજનનતંત્રમાં આવેલી નથી ?