ગતિક ઘર્ષણ કોને કહે છે અને રોલિંગ ઘર્ષણ કોને કહે છે ?

Similar Questions

ખરબચડી સપાટીના ટેબલ પર $5\,kg$ દળનો બ્લોક સ્થિર પડેલો છે. હવે, જો ટેબલની સપાટીની સમાંતર દિશામાં $30\,N$ નું બળ લગાડવામાં આવે, તો બ્લોક $10\,s$ સમયના અંતરાલમાં $50\,m$ જેટલું અંતર કાપે છે. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે?

(આપેલ $g =10\,ms ^{-2}$)

  • [JEE MAIN 2023]

એક બ્લોક $A$ જે લીસી ઢોળાવવાળી સપાટી પર મૂકેલો છે, અને બીજો બ્લોક $B$ જે ખરબચડી ઢોળાવવાળી સપાટી પર મુકેલો છે તેમના પ્રવેગનો ગુણોતર $2 : 1$ છે, તો બ્લોક $B$ અને ઢોળાવવાળી સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ..... છે.

મર્યાદિત ઘર્ષણ એ

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બ્લોક અને ટ્રોલીના તંત્રને ધ્યાનમાં લો. જો ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.04$ હોય તો તંત્રનો $\mathrm{ms}^{-2}$ માં પ્રવેગ__________છે.(દોરીનું દળ અવગણો)

  • [JEE MAIN 2024]

$10\, kg$ ના બ્લોક પર $129.4 \,N$ બળ લાગતાં,$10\, m/sec^2$ નો પ્રવેગ ઉત્પન્ન થાય છે.તો ગતિક ઘર્ષણાંક કેટલો થશે?