$500 \,kg$ નો ઘોડો $1500 \,kg $ના ગાડા ને $1 ms^{-1}$ ના પ્રવેગ થી ખેચે છે. જો ગતિક ઘર્ષણાંક $0.2$ તો ઘોડા દ્વારા આગળની દિશામાં ......... $N$ બળ લાગતું હશે.
$3000$
$4000$
$5000$
$6000$
જો ${\mu _s},\,{\mu _k}$ અને ${\mu _r}$ સ્થિત ઘર્ષણાંક ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક હોય તો
આપેલા દળ માટે રોલિંગ ઘર્ષણ, સ્થિત અને ગતિક ઘર્ષણ કરતાં કેટલામાં ભાગ જેટલું છે ?
$m_1$ દળવાળા $A$ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર સ્થિર મૂકેલો છે. તેને હલકી દોરી બાંધીને, ટેબલની ધાર પર જડેલી ઘર્ષણરહિત પુલી પરથી પસાર કરીને તેના બીજા છેડે $m_2$ દળવાળા $B$ બ્લોકને લટકાવેલ છે. બ્લોક અને ટેબલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ છે. જયારે બ્લોક $A $ ટેબલ પર સરકીને ગતિ કરે ત્યારે, દોરીમાં તણાવ બળ કેટલું હશે?
જ્યારે ઢાળ પર રહેલો પદાર્થ ગતિ ના કરે તો ઘર્ષણબળ ...
$10 \,kg$ દળ ધરાવતું એક ચોસલું સપાટી ઉપર $9.8 \,ms ^{-1}$ ના પ્રારંભિક વેગથી સરકવાનું શરૂ કરે છે. સપાટી અને ચોસલા નો ઘર્ષણક $0.5$ છે. વિરામસ્થિતિમાં આવતા પહેલા ચોસલાએ કાપેલું અંતર .........$m$ હશે.
[ $g =9.8\, ms ^{-2}$ લો ]