- Home
- Standard 9
- Science
5. THE FUNDAMENTAL UNIT OF LIFE
medium
શા માટે કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
કોષરસપટલ, કોષનું સૌથી બહારનું આવરણ છે. તે કાર્બનિક અણુઓ – પ્રોટીનના બેવડાં અણુઓ વચ્ચે લિપિડનું બેવડું સ્તર આવેલ છે તેના બનેલા છે. તે નમ્યતા ધરાવે છે.
કોષરસપટલ કેટલાંક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપે છે. તેમજ કેટલાંક દ્રવ્યોને બહાર જવા માટે માર્ગ આપે છે. તે કેટલાંક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. કોષરસપટલની તરલતા એ કોષને ખોરાક તેમજ બાહ્ય પર્યાવરણમાંથી દ્રવ્યોને ગ્રહણ કરવા માટે સક્ષમ બનાવે છે. આથી કોષરસપટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે.
Standard 9
Science