સમાન સદિશો , અસમાન સદિશો તથા સમાંતર સદિશો કોને કહે છે ?
કોઈ સદિશના પરસ્પર લંબ ઘટકોનું મૂલ્ય તે સદિશના મૂલ્ય કરતાં વધુ હોઈ શકે ? સમજાવો.
નીચેનામાંથી એક્મ સદિશ શું ધરાવતો નથી ?
યામ પધ્ધતિમાં એક કણના યામ $(3, 2, 5)$ હોય તો તેનો સ્થાન સદીશ કેટલો થાય?
અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિ નો તફાવત આપો.
સદીશમાં ફેરફાર શેના કારણો થાય છે ?